મહેલ જેવું છે નીતા અંબાણીનું ઘર એન્ટિલિયા, બંકિંઘમ પેલેસ પછી દુનિયાનું બીજું સૌથી મોંઘુ ઘર

Nita Mukesh Ambani: મુકેશ અંબાણીના ઘરની ચર્ચા દેશ-વિદેશમાં થાય છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી નું ઘર એન્ટિલિયા છે જે ભારતના સૌથી ચર્ચિત અને મોંઘા ઘરમાંથી એક છે. જોકે માત્ર ભારતનું જ નહીં પરંતુ એન્ટિલિયા દુનિયાનું બીજા ક્રમનું સૌથી મોંઘુ ઘર છે. પહેલા ક્રમ ઉપર બંકિઘમ પેલેસ આવે છે જે દુનિયાનો સૌથી મોંઘુ ઘર છે ત્યાર પછી મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું એન્ટિલિયા આવે છે. એન્ટિલિયા 4,532 વર્ગ મીટર માં ફેલાયેલું છે.

Updated:2023-02-21 16:55:47

મહેલ જેવું છે નીતા અંબાણીનું ઘર એન્ટિલિયા, બંકિંઘમ પેલેસ પછી દુનિયાનું બીજું સૌથી મોંઘુ ઘર

1/1
image

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાનું નામ પરથી ફેન્ટમ આયલેન્ડ પરથી રાખવામાં આવ્યું છે જે એટલાન્ટિક મહાસાગરમાં આવેલું છે. એન્ટિલિયા દક્ષિણ મુંબઈમાં કેન્દ્રસ્થાને આવેલું છે જેમાં 27 માળ છે. એન્ટિલિયામાં 600 સભ્યોનો સ્ટાફ ઘરની દેખરેખ માટે કામ કરે છે. આ ઘરમાં ત્રણ હેલીપેડ છે