કાન્સ ફિલ્મ ફેસ્ટીવલના રેડ કાર્પેટ પર ચાલનારી સૌથી નાની ઉંમરની ભારતીય અભિનેત્રી બની નિતાંશી, જુઓ ફોટા
મિસિંગ લેડીઝથી ચર્ચામાં આવેલી અભિનેત્રી નિતાંશી ગોયલ કાન્સમાં ડેબ્યૂ કરી રહી છે. તે માત્ર 17 વર્ષની ઉંમરે કાન્સના રેડ કાર્પેટ પર પહોંચી હતી.
Updated:2025-05-16 17:22:02
નિતાંશી ગોયલ

'લાપતા લેડીઝ' ફેમ અભિનેત્રી નિતાંશી ગોયલે 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વોક કર્યું છે.
નિતાંશી ગોયલ

નિતાંશી ગોયલ માત્ર 17 વર્ષની ઉંમરે કાન્સના રેડ કાર્પેટ પર ચાલનારી પહેલી બોલિવૂડ અભિનેત્રી બની ગઈ.
નિતાંશી ગોયલ

કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં નિતાંશીનો બ્લેક ઑફ શોલ્ડર ગાઉનમાં લુક વાયરલ થઈ રહ્યો છે.
નિતાંશી ગોયલ

નીતાંશીએ સોશિયલ મીડિયા પર તેના ફોટા સાથે એક પોસ્ટ પણ શેર કરી છે જેમાં તેણે કાન્સમાં તેના ડેબ્યૂ પર ખુશી વ્યક્ત કરી છે.
નિતાંશી ગોયલ

કાન્સમાં ડેબ્યૂ કરતી વખતે નિતાંશીએ મોનિકા અને કરિશ્મા દ્વારા ડિઝાઇન કરાયેલા બ્લેક ઓફ-શોલ્ડર ગાઉન પહેર્યું હતું.
નિતાંશી ગોયલ

નીતાંશીએ ચોકર નેકલેસ, સ્ટડ ઇયરિંગ્સથી પોતાના લુકને સુંદર રીતે કમ્પલીટ કર્યો.
નિતાંશી ગોયલ

નીતાંશીના રેડ કાર્પેટ લુક ઉપરાંત તેનો પરંપરાગત ભારતીય લુક પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.