બ્લેક કોટ અને સ્ટાઇલિશ ટ્રાઉઝરમાં રશ્મિકા મંદાના લાગી ખૂબ જ ગ્લેમરસ, જુઓ તસવીરો
સાઉથ સિનેમાની સ્ટાર અભિનેત્રીઓમાંની એક રશ્મિકા મંદાનાની ફેશન સેન્સનો કોઈ જવાબ નથી. અભિનેત્રી દરેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગે છે.
Updated:2024-09-23 15:54:40
રશ્મિકા મંદાના
સાઉથ સિનેમાની સુપરસ્ટાર અભિનેત્રીઓમાંની એક રશ્મિકા મંદાના પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
રશ્મિકા મંદાના
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાનાએ બ્લેક કલરનો કોટ પહેર્યો છે જેની સાથે તેણે રફલ્ડ જીન્સ પહેર્યું છે.
રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાનાનો આ નવો લૂક ખૂબ જ સિઝલિંગ છે, આમાં એક્ટ્રેસ એક કિલર પોઝ આપી રહી છે.
રશ્મિકા મંદાના
આ આઉટફિટ સાથે અભિનેત્રીએ બ્લેક કલરના શૂઝ પહેર્યા છે અને લાલ રંગની હેન્ડ બેગ પણ કેરી કરી છે.
રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાનાએ ખુલ્લા વાળ, ગ્લેમ મેકઅપ અને ન્યુડ શેડ લિપસ્ટિક સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.