શમા સિકંદરે ફ્રન્ટ કટ ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, પરફેક્ટ ફિગર કર્યું ફલોન્ટ

શમા સિકંદરની લેટેસ્ટ બોલ્ડ તસવીરો સામે આવી છે. શમા સિકંદરે તાજેતરમાં તેના નવા ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં શમા સિકંદર ખૂબ જ સુંદર લાગી રહી છે.


Updated:2024-01-05 13:05:29

તસવીરોએ ધૂમ મચાવી

1/6
image

બોલિવૂડ અને ટીવીની દુનિયામાં પોતાની એક્ટિંગથી જાણીતી બનનાર અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે. શમા સિકંદરે હાલમાં જ તેની તસવીર શેર કરી છે. શમા સિકંદરની તસવીરો શેર થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. સિકંદરની આ તસવીરોમાં શમા ખૂબ જ સુંદર લાગી રહી છે.  


શમા સિકંદર ફ્રન્ટ કટ ડ્રેસમાં જોવા મળી

2/6
image

આ તસવીરમાં શમા સિકંદર ફ્રન્ટ કટ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. શમા સિકંદરની આ તસવીર આવતા જ ફેમસ થઈ ગઈ હતી. 


શમા સિકંદરે ટોન્ડ લેગ ફલોન્ટ કર્યા

3/6
image

આ તસવીરમાં શમા સિકંદર તેના ટોન્ડ લેગ ફલોન્ટ કર્યા છે. ચાહકો  શમા સિકંદરના ટોન્ડ લેગ્સને પસંદ કરી રહ્યા છે.

શમા સિકંદર મેકઅપ વગર જોવા મળી

4/6
image

આ તસવીરમાં શમા સિકંદર મેકઅપ વગર જોવા મળી હતી. શમા સિકંદરની આ તસવીર આવતા જ ફેમસ થઈ ગઈ હતી


શમા સિકંદરે કિલર પોઝ આપ્યા

5/6
image

આ તસવીરમાં શમા સિકંદર કિલર પોઝ આપતી જોવા મળે છે. શમા સિકંદરની આ સ્ટાઈલ પર ફેન્સ ક્રેઝી થઈ ગયા હતા.


શમા સિકંદરના બોલ્ડ લુકને ચાહકો જોતા જ રહ્યા

6/6
image

શમા સિકંદરનો નવો બોલ્ડ લુક જોયા બાદ ચાહકો દંગ રહી ગયા હતા. શમા સિકંદરની તસવીર પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.