ગણેશ ઉત્સવમાં તમન્ના ભાટિયાનો જોવા મળ્યો ટ્રેડિશનલ લુક, ફેસ્ટીવલ સીઝન માટે બેસ્ટ છે આ લુક
જો તમને ફેસ્ટિવ સિઝનમાં શું પહેરવું એ સમજાતું ન હોય તો તમે તમન્ના ભાટિયાનો આ લેટેસ્ટ લૂક ટ્રાય કરી શકો છો. તમે આમાં પણ ખૂબ જ સુંદર દેખાશો.
Updated:2024-09-10 16:39:15
તમન્ના ભાટિયા
બોલિવૂડથી લઈને સાઉથ સુધીની ફિલ્મોમાં ધૂમ મચાવનાર તમન્ના ભાટિયા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
તમન્ના ભાટિયા
અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
તમન્ના ભાટિયા
આ તસવીરોમાં તમન્ના ભાટિયા ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
તમન્ના ભાટિયા
અભિનેત્રીનો આ લુક તહેવારોની સિઝન માટે શ્રેષ્ઠ છે. તમે તમન્ના ભાટિયાનો આ લુક પણ ટ્રાય કરી શકો છો જેમાં તમે ખૂબ જ સુંદર દેખાશો.
તમન્ના ભાટિયા
અભિનેત્રીએ જાંબલી રંગનો ઓર્ગેન્ઝા લહેંગા પહેર્યો છે જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
તમન્ના ભાટિયા
આ તમન્ના ભાટિયાનો સિલ્ક ફ્લોરલ પ્રિન્ટેડ લહેંગા છે જે તેણે અંબાણી ગણેશ ઉત્સવ દરમિયાન પહેર્યો હતો.
તમન્ના ભાટિયા
અભિનેત્રીએ કાનની બુટ્ટી, તેના પર ગજરા લગાવેલા બન હેર લુક, નેકલેસ, ગ્લેમ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે.