આ વિદેશી અભિનેત્રીઓએ પોતાના દેખાવ અને અભિનયથી બોલિવૂડમાં બનાવ્યું ખાસ સ્થાન
બોલિવૂડમાં ઘણી બધી એવી અભિનેત્રીઓ છે જે વિદેશની હોવા છતાં પણ પોતાના અભિનય અને લુકના લીધે બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક ખાસ નામ બનાવ્યું છે. આ લિસ્ટમાં ઘણા એવા નામ છે જેના વિશે આજે દુનિયા દિવાના છે, તો ચાલો જાણીએ તેમના વિશે.
Updated:2024-03-27 14:50:32
કેટરીના કૈફ
.png)
કેટરિના કૈફ બ્રિટિશ નાગરિક છે અને તેણે પોતાની એક્ટિંગ અને સુંદરતાના દમ પર બોલિવૂડમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે.
જેકલીન ફર્નાન્ડિસ
.png)
શ્રીલંકાની રહેવાસી જેકલીન ફર્નાન્ડિસ ભલે વિદેશી છે, પરંતુ આજે તે બોલિવૂડમાં જાણીતું નામ છે.
નોરા ફતેહી
.png)
કેનેડામાં જન્મેલી નોરા ફતેહી આજે બોલિવૂડમાં તેના ડાન્સ અને હોટનેસ માટે ચર્ચામાં છે
એમી જેક્સન
.png)
બ્રિટિશ અભિનેત્રી-મૉડલ એમી જેક્સને પણ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને ભારતમાં તેના હજારો ચાહકો છે.
નરગીસ ફખરી
.png)
અમેરિકામાં જન્મેલી નરગિસ ફખરી પણ એક વિદેશી છે, જો કે આજે તે ફિલ્મોથી દૂર છે, પરંતુ તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
એલી અવરામ
.png)
સ્વીડિશ-ગ્રીકની એલી અવરામ પણ આજે બોલિવૂડમાં ઘણું નામ કમાઈ ચૂકી છે.