લોકસભા ઇલેક્શનમાં આ એક્ટ્રેસ નહીં કરી શકે વોટિંગ, આ છે કારણ

મુંબઈમાં 20 મેના રોજ લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન થશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે વોટ નથી કરી શકતી. હકીકતમાં આ અભિનેત્રીઓ પાસે ભારતીય નાગરિકતા નથી.

Updated:2024-05-01 16:14:30

આલિયા ભટ્ટ

1/7
image

આલિયા ભટ્ટ પાસે ભારતીય નાગરિકતા નથી, તેની પાસે બ્રિટિશ નાગરિકતા છે.

જેકલીન ફર્નાન્ડીઝ

2/7
image

બહેરીનમાં જન્મેલી જેકલીન ફર્નાન્ડીઝ શ્રીલંકાની નાગરિકતા ધરાવે છે.

કેટરિના કૈફ

3/7
image

કેટરિના કૈફને પણ ભારતમાં મત આપવાનો અધિકાર નથી. અભિનેત્રી બ્રિટિશ નાગરિક છે.

સની લિયોની

4/7
image

સની લિયોની પાસે કેનેડાની નાગરિકતા છે.

નોરા ફતેહી

5/7
image

આ યાદીમાં નોરા ફતેહીનું નામ પણ સામેલ છે. તેની પાસે કેનેડાની નાગરિકતા છે.

ઇલિયાના ડીક્રુઝ

6/7
image

ઇલિયાના ડીક્રુઝ પણ લોકસભા ચૂંટણીમાં વોટ કરી શકશે નહીં. અભિનેત્રી પોર્ટુગીઝ નાગરિક છે.

નરગીસ ફખરી

7/7
image

નરગીસ ફખરી પાસે અમેરિકન નાગરિકતા છે.