Vibrant Gujarat: કેવું દુલ્હનની જેમ શણગારાયું છે પાટનગરને! જુઓ તસવીરોમાં તેની સુંદરતા

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માટે પાટનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ગાંધીનગરમાં યોજાવાની છે. આ માટે ગાંધીનગર શહેરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી સહિત દેશ-વિદેશમાંથી મહેમાનોના સ્વાગત માટે ગાંધીનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. ગાંધીનગરમાં અનેક સ્થળોને ઝળહળતી રોશનીથી સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. 

Updated:2024-01-08 20:07:33

ગુજરાત વિધાનસભાનો અદ્ભુત નજારો

1/10
image

ગુજરાત વિધાનસભાને પણ સોનેરી રોશનીથી સુંદર રીતે શણગારવામાં આવી છે. સાંજ પડતાં જ વિધાનસભાથી લઈને મહાત્મા મંદિર સુધીના સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત નજારો જોવા મળે છે.

2/10
image

ગાંધીનગરમાં મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સહિતની ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી છે.

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image