શું છે ટીવીની છોટી-સરદારની નિમ્રિત કૌરના વેટલોસનું કારણ?
ટીવીની છોટી સરદારનીએ કડક ડાયટથી ઘટાડ્યું પોતાનું વજન. નિમ્રિત કૌર આહલુવાલિયા તેના બોડી ટ્રાન્સફોમેશનને કારણે ટ્રેન્ડમાં છે. નિમ્રિત કૌર આહલુવાલિયાએ કલર્સના શો છોટી-સરદારનીથી ખૂબ નામના મેળવી. નિમ્રિત કૌર આહલુવાલિયાએ ત્યારબાદ બિગ બોસમાં પણ ભાગ લીધો હતો
Updated:2025-06-11 15:32:25
અભિનેત્રીએ ઘણું વજન ઘટાડ્યું છે અને તેની બોડી ટ્રાન્સફોમેશન જર્ની વિશે વાત કરી છે

એક ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, 'આપણા માંથી ઘણા લોકો વજન ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મને સમજાયું છે કે બોડી ટ્રાન્સફોમેશન જર્ની ફક્ત વજન ઘટાડવા વિશે નથી, તે અંદરથી સ્વસ્થ અને મજબૂત અનુભવવા વિશે છે. વધુમાં તેણીએ કહ્યું કે, 'આ ટ્રાન્સફોમેશન આંતરિક ફેરફારો વિશે છે.
બિગ બોસ છોડ્યા પછી, હું ડાઇરેક્ટ કડક ડાઈટ પર ન હતી ગઈ

હાલમાં હું મારા કાર્બોહાઇડ્રેટ્સને નિયંત્રિત કરી રહી છું, હું ઉચ્ચ પ્રોટીન અને ઓછા કાર્બ આહાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. હું વહેલા રાત્રિભોજન કરવાનો પ્રયાસ કરું છું અને તે પછી કંઈ ખાતી નથી.
૨૦૨૪ માં, નિમ્રિતકૌરએ ખતરોં કે ખિલાડી ૧૪માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો

નિમ્રિત તેનું ફિલ્મ ડેબ્યૂ પંજાબી ફિલ્મ શૌંકી સરદારથી કરશે જે ગુરુ રંધાવા સાથે હશે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats