ડિવોર્સ બાદ કોને ડેટ કરી રહી છે સાઉથની સુપરસ્ટાર સામન્થા રૂથ પ્રભુ?
સાઉથ ફિલ્મ ઇંડસ્ટ્રીની સેન્સેશનલ અભિનેત્રી સામન્થા રૂથ પ્રભુ હવે ડિવોર્સના દુ:ખમાંથી બહાર આવી ગઈ છે. સામન્થા હવે ખુલ્લેઆમ પોતાનું જીવન જીવી રહી છે.
Updated:2025-06-08 16:40:33
સામન્થા આ દિવસોમાં વેકેશન પર છે

અભિનેત્રી વેકેશનના તેના સુપર સિઝલિંગ અને ગ્લેમરસ ફોટા શેર કરીને તેના ફેન્સને ટ્રીટ પણ આપી રહી છે.
સામન્થાએ બિકીનીમાં તેના કેટલાક કિલર ફોટા શેર કર્યા છે

આ પોસ્ટએ ફેન્સના હૃદયના ધબકારા વધારી દીધા છે.
પોસ્ટ કરેલા ફોટામાં સામન્થા કાળા કલરની બિકીની પહેરીને પૂલમાં આરામ કરતી જોવા મળી હતી

તેણે કાળા સનગ્લાસ પહેરીને પોતાનો લુક કંપ્લીટ કર્યો છે. સામન્થા ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
સામન્થાએ ફેન્સને તેના ડેઝર્ટ આઉટિંગની પણ ઝલક આપી છે

ફોટોસમાં સામન્થા દરેક ક્ષણનો આનંદ માણતી જોવા મળી હતી છે.
સામન્થાના વેકેશનના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે

ફેન્સ તેણીને આગ લગાવનારી અને ખૂબ જ સુંદર કહી રહ્યા છે. ઘણા બધા યુઝર્સે હૃદયના ઇમોજી સાથે અભિનેત્રી પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.
સામન્થાએ ગોવામાં નાગા ચૈતન્ય સાથે લવ મેરેજ કર્યા હતા

સામન્થાએ 2017માં નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 4 વર્ષ પછી, બંનેએ 2021માં ડિવોર્સ લીધા.
સામન્થા હવે પોતાનું સ્વતંત્ર જીવન જીવી રહી છે.

ડિવોર્સ પછી હવે સામન્થા વિશે ગોસિપ થઈ રહી છે કે તે પરિણીત ડાયરેક્ટર રાજ નિદિમોરુને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. પરંતુ સામન્થાએ હજુ સુધી આ ડેટિંગ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
અભિનેત્રી હાલ વેકેશન પર છે

સામન્થાના વેકેશનના ફોટા જોયા પછી, ઘણા ફેન્સ એવું પણ માને છે કે અભિનેત્રી કથિત બોયફ્રેન્ડ રાજ નિદિમોરુ સાથે છે. હવે ફક્ત સામન્થાજ કહી શકે છે કે સત્ય શું છે!
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats