કૃતિ સેનનના આ ગ્લેમરસ લુક પરથી તમે તમારી નજર નહીં હટાવી શકો, જેકેટમાં આપ્યા અદભૂત પોઝ

બોલિવૂડની સુંદર બ્યુટી કૃતિ સેનન ફરી એકવાર તેના લેટેસ્ટ ગ્લેમરસ લુક સાથે ઈન્સ્ટાગ્રામ પર ધમાલ મચાવતી જોવા મળી રહી છે. આ લેટેસ્ટ ફોટોઝમાં કૃતિ સેનનનો સ્વેગ જોઈને તમે પણ તેના દિવાના થઈ જશો, તો ચાલો તેની તસવીરોની એક ઝલક જોઈએ.

Updated:2024-02-07 22:06:01

કૃતિ સેનન

1/6
image

કૃતિ સેનનના બ્લેક અને પર્પલ કલરના શોર્ટ ડ્રેસ અને મોટા લેધર જેકેટમાં ખૂબ જ અદભૂત લાગી રહી છે.

કૃતિ સેનનનો કિલર લુક

2/6
image

આ તસવીરોમાં કૃતિ સેનનનો ગ્લેમરસ લુક ખરેખર વખાણવા લાયક છે, કાતિલ પોઝ આપતી જોવા મળે છે.

કૃતિ સેનનની સ્ટાઈલ

3/6
image

આ તસવીરોમાં કૃતિ સેનન ખુરશી પર બેસીને અદ્ભુત પોઝ આપતી જોવા મળે છે.

કૃતિ સેનનની ગ્લેમરસ સ્ટાઇલ

4/6
image


કૃતિ સેનન

5/6
image

કૃતિ સેનન સ્ટાઇલિશ લુક

6/6
image