લોડ થઈ રહ્યું છે...

કેટરિના કૈફનો ટ્રેડિશનલ લુક જોઇને થઇ જશો ફિદા, આટલી છે તેના ડ્રેસની કિંમત

કેટરિના કૈફે ડિઝાઇનર કરણ તોરાની દ્વારા બનાવેલ સ્ટાઇલિશ સલવાર સૂટ પહેર્યો હતો. અભિનેત્રીએ તેના ફેસ્ટિવલ લુક માટે આ કુર્તો પસંદ કર્યો, જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી.

Updated:2025-04-12 16:28:54

કેટરિના કૈફ

1/4
image

વિદેશી હોવા છતાં કેટરિનાએ ભારતીય સંસ્કૃતિને ખૂબ સારી રીતે અપનાવી છે. ભલે તે દરેક લુકમાં અદ્ભુત લાગે છે, પરંતુ જ્યારે પણ તે એથનિક અવતારમાં જોવા મળે છે, ત્યારે તે લોકોને દીવાના બનાવી દે છે.

કેટરિના કૈફ

2/4
image

ચાહકો હંમેશા કેટરિનાના એથનિક લુકની રાહ જોતા હોય છે. તાજેતરમાં, ફરી એકવાર તેનો દેશી અવતાર ચાહકોની સામે આવ્યો. કેટરિનાનો આ ડ્રેસ માત્ર સુંદર જ નથી પણ મોંઘો પણ છે.

કેચરિના કૈફ

3/4
image

કેટરિનાએ ડિઝાઇનર કરણ તોરાની દ્વારા બનાવેલ સ્ટાઇલિશ સલવાર સૂટ પહેર્યો હતો. સોફ્ટ મિન્ટ રંગના ફેબ્રિક પર ડિઝાઇન કરાયેલા આ કુર્તા પર નેટ ફેબ્રિકનું એક લેટર છે. 

કેટરિના કૈફ

4/4
image

પોતાના એથનિક લુકને પૂર્ણ કરતા કેટરિનાએ સૂટને દુપટ્ટાથી સ્ટાઇલ કર્યો. કરણ તોરાની દ્વારા ડિઝાઇન કરાયેલા આ સૂટની કિંમત 48,500 રૂપિયા છે.