ઉર્ફી જાવેદનું મેટ્રેસ સ્કર્ટ જોઈને તમે ચોંકી જશો, નવો અવતાર જોઈને તમારું હસવું રોકાશે નહીં

પોતાની વિચિત્ર ફેશન અને ડ્રેસિંગ સેન્સ માટે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ ફરી એકવાર તેના ડ્રેસને કારણે ચર્ચામાં આવી છે. આ તસવીરોમાં ઉર્ફીનો ડ્રેસ જોઈને તમે પણ દંગ રહી જશો, જુઓ તેની તસવીરો.

Updated:2024-03-28 21:07:56

ઉર્ફી જાવેદ

1/5
image

ઉર્ફી જાવેદનું આ મેટ્રેસ સ્કર્ટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે આ ડ્રેસને હું શું નામ આપું.

ઉર્ફી જાવેદ

2/5
image

ઉર્ફી જાવેદ

3/5
image

ઉર્ફી જાવેદ

4/5
image

ઉર્ફી જાવેદ

5/5
image