અહલાન મોદી - અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ગરબાની રમઝટ
#watch |અબુ ધાબી: અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ (ZayedSportsCityStadium) માં ભારતીય ડાયસ્પોરાના સભ્યો દ્વારા ગરબાની રમઝટ થી PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, PM નરેન્દ્ર મોદી 'અહલાન મોદી' કાર્યક્રમમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કર્યા હતા. #reel #reels #reelsvideo #reelitfeelit #reelsindia #reelviral #tv13gujarati #pmmodi #uae