#Reel | 'અહલાન મોદી' - અબુ ધાબીના ભારતીય ડાયસ્પોરાના સભ્યો એ લલકાર્યું આ અદ્દભૂત ગીત 'બાર બાર ચાહિયે મોદી જી'
#watch |અબુ ધાબી: અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ (ZayedSportsCityStadium) માં ભારતીય ડાયસ્પોરાના સભ્યો 'બાર બાર ચાહિયે મોદી જી' ગાય છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'અહલાન મોદી' કાર્યક્રમમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરશે. #reel #reels #reelsvideo #reelitfeelit #reelsindia #reelviral #tv13gujarati #pmmodi #uae