તેલંગાણામાં એરફોર્સ ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ, બે પાયલોટના મોત
વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેનર વિમાને તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીથી સવારે ઉડાન ભરી હતી. જે બાદ સવારે 8.55 વાગ્યે પ્લેનને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં સામેલ વિમાન Pilatus PC 7 Mk II એરક્રાફ્ટ હતું.