REEL : Budget 2024 વિશે વરિષ્ઠ પત્રકાર જયવંત પંડયાનું વિશલેષણ "સંઘ શક્તિ કલયુગે"
Budget 2024 વિશે વરિષ્ઠ પત્રકાર જયવંત પંડયાનું વિશલેષણ "સંઘ શક્તિ કલયુગે" -ચૂંટણી આવી રહી છે માટે જે સંગઠીત રીતે મત આપી શકે તે વર્ગને લાભ મળશે........ -ખેડૂતો - મહિલા - યુવાનો - વેપારી - આ તમામ વર્ગને લાભની સંભાવના વધારે........