ગુજરાતને લઇ બાબા બાગેશ્વરે આપ્યું મોટું નિવેદન
બાબા બાગેશ્વર tv13 ગુજરાતી 'હકથી ગુજરાતી' ચેનલના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ગુજરાતને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. તેને કહ્યું કે, ગુજરાત બહુ આવ્યો. સરસ લાગ્યું. એક તરફ દ્વારકા નાથ તો બીજા સોમનાથ. ગુજરાત પાવન ધરતી છે. ભગવાનની કૃપા. પરમાત્માની ક્ષમતા અને માતાની મમતા છે.