શામળાજીના અસાલ GIDCમાં લાગેલ આગનો મામલો
માઉન્ટ આબુમાં કપડાંની દુકાનમાં આગ લાગી હતી....આગની એટલી વિકરાળ હતી કે દુકાનનો સામાન બળીને રાખ થઈ ગયો હતો....આગ લાગવાનું કારણ હજી અંક બંધ છે....પ્રાથમિક તપાસમાં જાણવામાં મળ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે બનાવ બન્યો હોવાનું કહેવાય છે....વહેલી સવારે આગ લગતા સ્થાનિક તંત્ર અને લોકોમાં દોડધામ મચી હતી....ફાયર ફાઈટર અને પોલીસની મદદથી આગ પર કાબૂ લેવાયો હતો....તહેવારોના સમયમાં દુકાનમાં આગ લાગતા વેપારીને લાખો રૂપિયાનું નુકશાન થયું....