#ChhatrapatiShivajiMaharajJayanti/ રાજે શિવાજી વાહ વાહ!!
એ.... આભલે ઉગ્યો ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ રે જીજાબાઈને આવ્યા બાળ....... માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભરાત સરકાર દ્વારા મહાન મરાઠા યોદ્ધા અને મહારાજા, છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મજયંતિ પર યાદ કરી એક અદ્દભૂત વીડિયો બનાવવામાં આવ્યો. ????તેમની બહાદુરી અને અસાધારણ વહીવટી કુશળતા માટે જાણીતા. ????મુઘલોના વર્ચસ્વને પડકારતું મરાઠા સામ્રાજ્યની રચના ???? મહાન શાસક વિશે વધુ જાણવા માટે આ વીડિયો...