Reels | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' આસામના શિવસાગર પહોંચી
"અમે આ યાત્રાના નામમાં 'ન્યાય' શબ્દ ઉમેર્યો છે કારણ કે અમને લાગે છે કે બીજેપી-આરએસએસ દરેક રાજ્યમાં અન્યાય કરી રહ્યા છે. મણિપુરમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે, પરંતુ આજદિન સુધી પીએમએ રાજ્યની મુલાકાત લીધી નથી."