બુરા ન માનો હોલી હે !!! નાચો ગાઓ અને હોળીનાં રંગ સાથે રંગાવ.......
#જુઓ | દેહરાદૂન | હોળીના અવસર પર, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી તેમની માતા વિષ્ણાદેવી, પત્ની ગીતા ધામી અને અન્ય લોકો સાથે હોળીના ગીત પર નૃત્ય કરતા અને રંગે રંગાયેલ નજર આવ્યા.. CM છે તો શું હોળી નહીં મરવાની? આ તો રંગોનો તહેવાર છે કેમ ન ઉજવવો......