બાલ્ટીમોરનાં મેરીલેન્ડમાં આવેલો ફ્રાન્સિસ કોર્ટ બ્રિજ કાર્ગો જહાજની ટક્કરથી કડડડ ભૂસ
કોસ્ટ ગાર્ડ અને ફાયર વિભાગ સહિત અસંખ્ય એજન્સીઓએ સામૂહિક જાનહાનિની ઘટના જાહેર કરી છે કારણ કે બાલ્ટીમોર, મેરીલેન્ડ સ્થિત કી બ્રિજ સાથે એક વિશાળ કન્ટેનર જહાજ અથડાયા પછી થોડી જ સેકન્ડમાં સંપૂર્ણ બ્રિજ તૂટી પડ્યો, તૂટવા સમયે પરિવહન કરી રહેલી ઘણી કાર અને બ્રિજ પર હાજર લોકો પાણીમાં ગઈ ગયા હતા. દુર્ધટનામાં જાનહાનિ થયાની વાતને કોઇ પુષ્ટી મળી નથી પરંતુ અહેવાલો નોંધપાત્ર નુકસાન સૂચવે છે.