રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા બાબતે હાઇકોર્ટનું કડક વલણ
રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા બાબતે હાઇકોર્ટનું કડક વલણ હવે જવાબદાર અધિકારીઓ સામે થશે ચાર્જ ફ્રેમ હાઇકોર્ટમાં રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા અંગે થઈ હતી પીટીશન વહીવટીતંત્ર કાગળ ઉપર કામગીરી બતાવે છે તે અમલ થતો નથી હવે જવાબદાર અધિકારી સામે પણ ચાર્જ ફ્રેમ કરવા કાર્યવાહી થશે તંત્ર જવાબદાર સામે પગલાં નહીં લેતા હાઇકોર્ટ કડક પગલાં લેવા તૈયાર