#reel | #watch / કમાલ છે આ દેશી ડ્રોન - મલ્ટિપર્પઝ ઓક્ટોકોપ્ટર
#reel | #watch | ભારતીય સેનાની શીખ રેજિમેન્ટના હવાલદાર વરિન્દર સિંઘે એક #Multipurpose_Octocopter વિકસાવ્યું છે જે માત્ર દેખરેખની કામગીરી જ હાથ ધરી શકતું નથી, પરંતુ તેનો ઉપયોગ ગ્રેનેડ છોડવા, #AK47 જેવા શસ્ત્રો અને લોજિસ્ટિક્સ ફાયરિંગ કરીને લક્ષ્યોને હવામાં જ આંતરી નષ્ટ કરવા જેવા અન્ય કાર્યો માટે પણ સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે, હવાલદાર વરિન્દર સિંહને તેમની સિદ્ધિઓ બદલ આ વર્ષે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યું છે. #reel #reels #reelsvideo #reelitfeelit #reelsindia #reelviral #tv13gujarati #IndianArmy #ShikhRegiment #logistics #drone #VishishtSevaMedal #HavildarVarindarSingh