કીર્તિદાન ગઢવી અમદાવાદમાં ઉજવશે નવલા નોરતા, આવું છે ગરબાનું ભવ્ય આયોજન
અમદાવાદનાં SPરિંગ રોડ પર પ્રમુખ સ્વામી મહોત્સવ જ્યાં થયો હતો, તે વિશાળ ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવનું આયોજિત કરવામાં આવ્યું છે. નવરાત્રી ખાસ થીમ પર યોજવામાં આવી રહી છે અને સાથે સાથે તદ્દન નવા બે-ચાર ગરબા પણ પહેલી વખત અમદાવાદીઓનાં કર્ણ સાથે અથડાઇ અને થનગનશે.