Loksabha Election 2024 : પરિવારવાદ પર મોદીનાં પ્રહાર v/s પરિવારવાદની કલ્પના સેરન દ્વારા પેરવી
લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફુંકાઈ ચૂક્યું છે અને તમામ પક્ષ પોતાની પ્રચાર ઝુંબેશમાં વ્યસ્ત જોવામાં આવી રહ્યો છે ત્યારે PM મોદી દ્વારા I.N.D.I. અને તેના સાથી પક્ષો પર પરિવારવાદ મામલે નિશાન તાકવામાં આવ્યું હતું તો કલ્પના સેરન દ્રારા દિલ્હીવાળાની નિર્દયતા અને પોતાના પરિવારની દુહાઈ સાથે મગરનાં આંશુ સારવામાં આવ્યા હતા... જુઓ આ વીડિયો........