#loksabhaelection2024 : રાહુલ ગાંઘીએ છોડ્યું જાતિ આધારિત જનગણનાનું અમોધ અસ્ત્ર !
#loksabhaelection2024 : રાહુલ ગાંઘીએ છોડ્યું જાતિ આધારિત જનગણનાનું અમોધ અસ્ત્ર ! #bharatjodonyayyatra હાલ #madhyapradesh માં પહોંચી ગઈ છે. #congress નાં નેતા #rahulgandhi દ્વારા યુવાનો સાથે યાત્રામાં સંવાદ કરતા કરતા અજબનો મુદ્દો ઉઠાવી જાતિ આધારિત જનગણના માટે હાલની કેન્દ્ર સરકારને ચેલેન્જ કરવામાં આવી હતી. #castebasedcensus મારફતે રાહુલે અમોધ શસ્ત્રનો ઉપયોગ રમત-રમતમાં કરી નાખ્યો છે.