INDIAN AIR FORCE DAY પર CM ભૂપેન્દ્ર પટેલે વીડિયો શેર કરી શુભકામના પાઠવી
આજે ઇંડિયન એરફોર્સ de પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર હાલનુ x પર વીડિયો શેર કરી શુભકામના પાઠવી છે. આવો જોઈએ વીડિયો..
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડિયોના કેપ્શનમાં લખ્યું કે,
ભારતમાતાની રક્ષા માટે સદૈવ કર્તવ્યરત રહેતા વાયુસેનાના વીર જવાનોને #AirForceDay ના અવસરે કૃતજ્ઞતાસહ વંદન. વાયુસેનાના વીર યોદ્ધાઓના સાહસ, નિષ્ઠા અને દેશપ્રેમ સૌ દેશવાસીઓ માટે પ્રેરણાદાયી છે.