REEL | Panchamahal: ઘોઘંબા તાલુકાના બોરીયા ગામમાં રીંછ ફરતું હોવાના દ્રશ્યો આવ્યા સામે
Panchamahal: ઘોઘંબા તાલુકાના બોરીયા ગામમાં રીંછ ફરતું હોવાના દ્રશ્યો આવ્યા સામે ગામમાં રીંછ ની હિલચાલ નો વિડિયો cctv માં કેદ ગામમાં આવેલ પાનમસાલાની દુકાન પાસેનો વિડિયો સામે આવતા હાલ ગામ લોકો ભયભીત છેલ્લા કેટલાક દિવસ થી રીંછ ફરે છે ની વાતો વિડિયો સામે આવતા નિવડી સાચી રાત્રી દરમિયાન ખેતરમાં જતાં ખેડુતો તેમજ ગ્રામજનો ને આપવામાં આવી રહી છે ચેતવણી ગામ લોકો વહેલી તકે રીંછ પાંજરે પુરાય તેવી કરી રહ્યા છે માંગ