અમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા
અમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પાડ્યા....અમદાવાદ રાજકોટ હાઇવે પર ભેળસેળયુક્ત ડીઝલનું વેચાણ ઝડપાયું....3 હાજર 224 લીટર ડીઝલ તેમજ અન્ય મુદ્દામાલ સાથે 30 લાખનો મુદામાલ જપ્ત કરાયો....ભેળસેળયુક્ત ડીઝલ વેચનાર 3 આરોપીઓની SMCએ ધરપકડ કરી....જયારે ચાર ફરાર આરોપીની શોધખોળ શરૂ કરાઇ....