#reel / વાહનો સળગતા તો ઘણી વખત જોયા હશે આજે ગાડી નું એન્જીન સળગતું જોઈલો...
ગાડીનું ગુજરાતી કરવામાં આવે તો સાદી ભાષામાં કહી શકાય કે આગ ઓક યંત્ર અને આજ આગ ઓકતું યંત્ર જો આગની જ્વાળામાં લપેટાય જાય તો કેવું લાગે અને કેવા ભયંકર દ્રશ્યો જોવામાં આવે તે તમે આહીં જોઇ શકો છો....