#reel | કુદરત તે તમામ જીવને સ્થિતિ અનુરુપ લડવાની શક્તિ અને બુદ્ધી આપી છે
માનવ જાત ફક્ત હો હો કરીને પોતાની જાતને સર્વોત્તમ સાબિત કરવાનું માર્કેટીંગ જાણે છે અને કરે પણ છે - બાકી પેરન્ટીંગ તો ઉંદરો પણ કરે જ છે. પોતાના સંતાનોનાં માર્ગનાં તમામ પથ્થરો અને કાંટા પ્રાણીએ પણ બખુબી સાફ કરે છે.