Reel : આપણી ભાષા ગુજરાતી 'શ્રીરામ'થી ભરપૂર...
જ્ય જ્ય શ્રી રામ..... જ્ય જ્ય ગરવી ગુજરાત..... આપણી ભાષા ગુજરાતી ભાગવાન શ્રી રામ નાં નામથી ભરપૂર છે. જીવનની પહેલી ક્ષણથી જીવનની છેલ્લી ક્ષણ અરે જીવનની છેલ્લી કરતા પણ વિશેષ દેહની છેલ્લી સફરમાં પણ આપણે ત્યાં રામ સામેલ છે.....