#reel | PM મોદી અદ્દભૂત તબલા પણ વગાડે છે, અને બાળકની માફક ભાવ ગીત પણ માણે છે
PM મોદીએ તમિલનાડુના પલ્લાડમમાં જર્મન ગાયિકા કેસાન્ડ્રા માઈ સ્પિટમેન અને તેની માતા સાથે મુલાકાત કરી હતી. આપને જણાવી દઇએ કે PMએ તેમના એક 'મન કી બાત' રેડિયો કાર્યક્રમમાં સ્પિટમેનનો ઉલ્લેખ કર્યો હતો. તેણી ઘણી ભારતીય ભાષાઓમાં ગીતો અનેખાસ કરીને ભક્તિ ગીતો ગાય છે. આજે પણ તેણીએ PM મોદીની સામે 'અચ્યુતમ કેશવમ' અને એક તમિલ ગીત ગાયું હતું. મહત્વની વાત તો એ છે કે આપણા PM મોદીએ આ ગીત એટલી શિદ્દતથી સાંભળ્યું અને માણ્યું કે ગીત સાંભળતા સાંભળતા ટીપોઈ પર તબલા પણ વગાડવા માંડ્યા હતા. આવું વિશ્વનાં બીજા કોઇ દેશના PM કે પ્રેસિડન્ટ ન કરી શકે, કારણ કે આવુ કરવા માટે કોઈ પણ માણસમાં પોતાની અંદરનું બાળક અને આત્મા જીવંત અને આનંદી જોઇએ એક રાજ નેતા પાસે આવા ગુણની અપેક્ષા રાખવી આધરી છે. આ તો ફક્ત આપણા PM મોદી જ કરી શકે. આવા જીંદાદીલ છે આપણા PM મોદી...
#video #videos #videoshort #reelvideo #reelitfeelit #reels #reelsvideo #reelitfeelit #reelsindia #reelviral #tv13gujarati #pmmodi #GermanSinger #CassandraMaiSpitmann