Reel । પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ - રામ મંદિરની થીમ ઉપર સુરતનાં યુવકે શણગારી ગાડી
સુરતના યુવાનોના દિલમાં વસ્યા રામ...રામ મંદિરની થીમ ઉપર શણગારી ગાડી.જગુઆર ગાડી ઉપર રામ મંદિરની થીમ પર ચિત્રણ કરાવ્યું છે.સિદ્ધાર્થ દોશી નામના વેપારીએ તૈયાર કરાવી ગાડી છે.યુવક આ ગાડી લઈને અયોધ્યા જશે.