#Reel / શિલ્પાને સાંભર્યું બાળપણ, જુઓ આ વીડિયો... આવી રીતે માણી મજા..
દરેક માણસમાં બાળક સમાયેલું હોય છે, બસ સહજ રીતે બહાર આવતુ નથી, કારણમાં પડવું ઉચ્ચીત નથી. પણ શિલ્પા શેટ્ટીને પોતાનું બાળપણ સાંભર્યુ હોય તેવું આ વીડિયો ચોક્કસ બતાવી રહ્યો છે. તો જરા જુઓ કે ભલે તે કોઈ સેલિબ્રિટી કેમ ન હોય પણ જ્યારે બાળપણની મોજ માં હોય ત્યારે બાળક જેવા જ બની જાય છે.