#reel : રંગીલા રાજકોટમાં બાબુળીયાવનાં બાઈક સ્ટંટનો વીડિયો આવ્યો સામે
રાજકોટમાં જોખમી સ્ટંટનો વધુ એક વીડિયો આવ્યો સામે. KKV ઓવરબ્રિજ પર બાઈક પર 2 યુવકોએ કર્યા જોખમી સ્ટંટ. બાઈક પાછળ બેઠેલા યુવકે કર્યા સ્ટંટ. ચાલુ બાઈક પર ઉભા થઈને લીવર આપી કર્યા સ્ટંટ.