#Reels | ટ્યૂલિપ ફેસ્ટિવલ 3 લાખથી વધુ ટ્યૂલિપ્સ અને 40 હજાર ડચ ફ્લાવર્સ, ફૂલોના શોખીનોનું આકર્ષણ
રંગ બે રંગી ફૂલ કોને ન ગમે? લહેરાતા ફૂલને નિહાળવાની મજાજ કઈક ઓર છે. બસ ફુલ રસીકોની આવી જ મનોકામના હાલ દિલ્હી તંત્ર દ્વારા પૂર્ણ કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. દિલ્હી મહાનગર પાલિકા તંત્ર દ્વારા ટ્યૂલિપ ફેસ્ટિવલનું આયોજન અને પ્રારંભ કરવામાં આવ્યું છે. 3 લાખથી વધુ ટ્યૂલિપ્સનાં ફૂલો અને 40 હજાર ડચ ફ્લાવર્સ સાથે ફૂલોના શોખીનો માટે આ આયોજન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો ચાલો આપણે પણ જોઇએ આ ફૂલલલલ.....