#reel #watch - ખેડૂતો વિરોધનો બીજો દિવસ- દિલ્હી સિંઘુ બોર્ડરનાં ડ્રોન દ્રશ્યો - ચૂસ્ત બંદોબસ્ત...
#જુઓ | દિલ્હીમાં સિંઘુ બોર્ડર પરનાં આ ડ્રોન દ્રશ્યો કડક સુરક્ષા વ્યવસ્થા દર્શાવે છે, કારણ કે ખેડૂતોનો વિરોધનો આજે બીજો દિવસ છે અને ગઈ કાલે અનેક સુરક્ષાકર્મી અને કિસાન ઘવાયા હતા ત્યારે આજે વધુ તકેદારી સાથે તંત્ર રોકવા માટે અને કિસાન પ્રવેશ માટે તત્પર #drone #singhuborder #delhi #security #farmersprotest #reel #reels #reelsvideo #reelitfeelit #reelsindia #reelviral #tv13gujarati