શિવસેનાના સાંસદ સંજય રાઉતે દિલ્હીમાં AAP સાંસદ સંજય સિંહના નિવાસસ્થાનની લીધી મુલાકાત
દિલ્હી દારૂ કૌભાંડ કેસના સંબંધમાં ગઈકાલે સાંજે ED દ્વારા તેમના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા બાદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ શિવસેના(UBT)ના સાંસદ સંજય રાઉતે દિલ્હીમાં AAP સાંસદ સંજય સિંહના નિવાસસ્થાનની મુલાકાત લીધી.