REEL | Alpa Patel - tv13 ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્રારા ઉજવાયો 'સોમનાથમાં શ્રી રામ ઉત્સવ
tv13 ગુજરાતી "હકથી ગુજરાતી" ન્યૂઝ ચેનલ દ્રારા ઉજવાયો 'સોમનાથમાં શ્રી રામ ઉત્સવ" લોકગાયક અને લોકસાહિત્યકાર એવા કીર્તિદાન ગઢવી, માયાભાઇ આહીર, અલ્પાબેન પટેલ અને ભારતદાન ગઢવી દ્વારા રજૂ કરવામાં આવેલ લોકડાયરામાં લોકોએ રાતભર માણ્યો રામનો સંગ....... વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોક મહેરામણ મન મુકીને લોકડાયરામાં મહાલ્યું..... ત્યારે આવો જોઇએ આ ભવ્ય કાર્યક્રમ.................