સુરતમાં સ્મિમેર હોસ્પિટલ આધુનિક બનશે
સુરતમાં સ્મિમેર હોસ્પિટલ આધુનિક બનશે... સ્મીમેર ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવું મનપા સાશકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે... નવા પદાધિકારીઓ આવ્યા બાદ સ્મિમેરમાં પ્રથમ બેઠક મળી હતી... સ્મીમેરની પ્રથમ એક્ઝિક્યુટિવ મિટિંગમાં મહત્વના નિર્ણય લેવાયા હતા... 10 વાગ્યા બાદ ત્રાહિત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે... કોન્ટ્રાક્ટના કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરવામાં આવી છે... હવેથી અઠવાડિયામાં એક વાર સ્મિમેર હોસ્પિટલમાં અધિકારીઓની મિીટિંગ મળશે...