જૂનાગઢમાં પરિક્રમામાં સૌ પ્રથમવાર પેરા મોટરિંગનો સફળ પ્રયોગ | tv13 Gujarati
જૂનાગઢ પરિક્રમામાં સૌ પ્રથમવાર પેરા મોટરિંગનો સફળ પ્રયોગ થયો. જંગલમાં ઇમરજન્સી સમયે પહોંચી શકશે મદદ. જિલ્લા પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરાયો. શ્રદ્ધાળુઓ સુધી વહેલી તકે મદદ પહોંચે તેવી વ્યવસ્થા કરાઇ. ઇમરજન્સી સમયે મેડિકલ હેલ્પ માટે પણ ઉપયોગી થશે.
જૂનાગઢ: પરિક્રમામાં સૌ પ્રથમવાર પેરા મોટરિંગનો સફળ પ્રયોગ,જંગલમાં ઇમરજન્સી સમયે પહોંચી શકશે મદદ