લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપના સંગઠનનું થશે વિસ્તરણ
લોકસભા ચૂંટણી પહેલા ભાજપના સંગઠનનું વિસ્તરણ ગુજરાત ભાજપના સંગઠનનું થશે વિસ્તરણ ખાલી પડેલા હોદ્દા ઉપર નિયુક્તિ થવાની સંભાવના બે પ્રદેશ મહામંત્રી અને મંત્રીની નિયુક્તિની સંભાવના સંગઠનમાં બે નવા ચહેરાને મળશે સ્થાન