અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સ ઓનલાઈન કરવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સ ઓનલાઈન કરવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે, છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ટેક્સ ભરનાર કરદાતાઓને ઓનલાઇન ટેક્સ ભરવાથી રેબિટ યોજના આપવામાં આવતી હતી જેનો લાભ શહેરના લોકોએ ભરપૂર ઉઠાવ્યો છે, ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નામ રેવન્યુ વિભાગ દ્વારા વિહિકલ ટેક્સ પણ ઓનલાઇન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના કારણે વ્હીકલ ટાઈપ્સ ભરનાર ગ્રાહકને સિવિક સેન્ટર પર જવાની જરૂરિયાત ઊભી થશે નહીં.