#reel | બે યાત્રા - મોદી દ્વારકા અને રાહુલ ઉત્તર પ્રદેશ : લોકસભા ચૂંટણીનું રણશિગું
#reels | પ્રચારમાં પ્રહાર લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ - ભાજપ પોત-પોતાની રીતે પ્રચારમાં પોરવાય ગયા છે. PM મોદી માદરે વતન ગુજરાતમાં તો રાહુલ-પ્રિયંકા ઉત્તરપ્રદેશમાં જનસંપર્ક કરી રહ્યા છે. બનેંની યાત્રા અને રોડ શો માં વ્યાપક જનમેદની જોવામાં આવી રહી છે. જનમેદનીની તાકાત બેટેલ પર બહાર આવે તે સાચો જનનેતા... કહાવત છે ને.... જો જીતા વો સિકંદર, બાકી સબ બં.... #video #videos #videoshort #reelvideo #reelitfeelit #reels #reelsvideo #reelitfeelit #reelsindia #reelviral #tv13gujarati #congress #pmmodi #bjp #loksabhaelection2024 #bhartjodoyatra #SudarshanSetu #सुदर्शनसेतु