#reel/ T20 વર્લ્ડ કપ માટે ભારતનો કેપ્ટન હશે - “રોહિત શર્મા”
#watch | રાજકોટ, ગુજરાત: બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે કહ્યું "વર્લ્ડ કપ અંગેના મારા નિવેદનની દરેક લોકો રાહ જોઈ રહ્યા હતા. 2023માં ભારત સળંગ 10 મેચ જીત્યું પણ વર્લ્ડકપ ન જીતી શક્યું, પરંતુ આપણે બધાનાં દિલ જીતી લીધા હતા. હું ઈચ્છું છું કે, વચન આપો(ટીમ ઇન્ડીયાને સંબોધીને) કે 2024 માં રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારત બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ જીતશે" #View | #RAJKOT | #GUJARAT | #BCCI Secretary #JaiShah said, "Everyone was waiting for my statement on the #WorldCup . In 2023, #IndianCricketTeam won 10 matches in a row but did not win the World Cup, but we won everyone's hearts. I want, promise ( (addressing Team India) that India under the #captaincy of #RohitSharma will win the #T20WorldCup2024 in Barbados"