#watch | વડોદરાનાં સાંસદનો નવા નેતા પ્રત્યેનો પ્રેમ, પોલીસ સ્ટેશનથી ખુદ આવી છોડાવી ગયા!!
સત્તાનાં મદ્દમાં રાચતા નેતાઓની આમ તો દેશમાં કમી નથી. કહેવાતા પ્રજાનાં સેવકો, સત્તાનાં સિંહાસન પર બેસતા જ પ્રજાને સેવક સમજવા લાગે છે અને પ્રજા દ્રોહ કરી બેસે છે. સત્તાધિશોએ સમજવું જોઇશ કે જમાનો હવે બદલાઈ રહ્યો છે. એક વરિષ્ઠ નેતા અને વડોદરાનાં સાંસદ દ્વારા નવા નેતા(સાંસદ પોતાનાં મુખેથી કહે છે) કે જેમણે હીટ એન્ડ રનનો ગુનો કર્યો છે તેને ખુદ પોલીસ સ્ટેશન જઈને છોડાવી જાય છે. સત્તાધિશ કે ન્યાયધિશ?