વસંતપંચમી/ મથુરાના બાંકે બિહારી મંદિરમાં ઉજવણી - “જય શ્રી રામ” પછી હવે “જય શ્રી કૃષ્ણ”
#reel | #watch | #વસંતપંચમી મથુરાના બાંકે બિહારી મંદિરમાં ઉજવણી મથુરાનાં બાંકે બિહારી મંદિરમાં વસંત પંચમીની ભારે હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. કાન્હાનાં લાખો ભક્તોએ કાનુડા સાથે રંગે રમી જીવન ધન્ય કર્યું - “જય શ્રી રામ” પછી હવે “જય શ્રી કૃષ્ણ” #reel #reels #reelsvideo #reelitfeelit #reelsindia #reelviral #tv13gujarati #uttarpradesh #basantpanchami #bankebiharitemple